રાજસ્થાનની જેમ ગુજરાતમાં જૂની પેંશન યોજના ચાલુ કરવા માગ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજસ્થાન સરકારે બજેટ રજુ કરતા સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં ફરી લાગુ થશે જૂની પેંશન યોજના. તો આ તરફ ગુજરાતમાં પણ હલચલ ચાલુ થઇ છે. ગુજરાતમાં પણ જૂની પેંશન યોજના ચાલુ રાખવામાં આવે. 2004 બાદ નિયુક્ત થયેલા કર્મચારીઓ માટે નિર્ણય. કર્મચારીઓએ માગ કરી છે કે ભુપેન્દ્ર પટેલ સરકાર પણ આ નિર્ણયને અનુસરે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram