યુક્રેન-રશિયા મહાયુદ્ધઃ ભારતીયોની સુરક્ષા પર રખાઈ રહી છે સતત નજરઃ ભારત સરકાર

Continues below advertisement

 રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં ત્યાં ઘણા ભારતીયો પણ ફસાયા છે. આ અંગે ભારતની સરકારે નિવેદન આપ્યું છે કે અમે ભારતીયોની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યા છીએ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram