જામનગરના હાપાથી રાજસ્થાન માટે ઓક્સિજનનો જથ્થો ટ્રેન મારફતે થયો રવાના, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 May 2021 10:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાન(Rajasthan)ના કોટા(Kota) તરફ જામનગર(Jamnagar)ના હાપાથી ઓક્સિજન(Oxygen)નો જથ્થો રવાના થયો છે. ત્રણ ટેન્કર ઓક્સિજનના જથ્થા સાથે સ્પેશિયલ ટ્રેન રવાના થઈ છે.જામનગરથી દેશના અલગ અલગ વિસ્તારમાં ઓક્સિજન મોકલવામાં આવી રહ્યું છે.