રાજ્યના વિવિધ વિસ્તારમાં NDRFની આઠ ટીમોને કરાઈ ડિપ્લોઈડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 05:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગ(weather department)ની આગાહી(forecast)ને પગલે NDRFની ટીમોને ડિપ્લોઈડ કરાઈ છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની આઠ ટીમોને ડિપ્લોઈડ કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, રાજકોટ જિલ્લામાં NDRFની ટીમો ડિપ્લોઈડ કરાઈ છે.