નાયબ CM નીતિન પટેલે લીધો વેક્સિનનો બીજો ડોઝ, કોરોનાના નિયમોના ભંગ અંગે શું કહ્યું?

Continues below advertisement

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વેક્સિનનો બીજો ડોઝ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્વીકાર કર્યો કે, ધાર્મિક, રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થાય છે. કાર્યક્રમ ગમે તે પક્ષનો હોય પરંતુ કાળજી ઓછી રાખવામાં આવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram