બનાસકાંઠાના ઢીમાના મહિલા સરપંચને જાનથી મારી નાખવાની ધમકી, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ઢીમાના મહિલા સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જાહેર રસ્તાઓ પર ઘાસચારો નાખવામાં આવ્યો હોવાના કારણે સરપંચે કચરો ન કરવા માટે સુચના આપતા આપી હતી. ઢીમાના મહિલા સરપંચ ઉપર નાની વયના યુવક દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો. ઢીમાના મહિલા સરપંચ દ્વારા વાવ પોલીસ સ્ટેશનને લેખીતમાં અરજી કરી જાણ કરવામાં આવી છે.
Continues below advertisement