ધોલેરાઃ આ ગામમાં જમીન સંપાદનની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
ધોલેરા પંથકમાં બાવળિયાળી ગામે જમીન સંપાદનની કામગીરી સામે ખેડૂતોએ વિરોધ કર્યો છે. હાઈકોર્ટનો સ્ટે હોવા છતા આ કામગીરી કરાતા ખેડૂતોએ કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram