કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખ આમને સામને, શું કહ્યું કુંવરજી બાવળિયાએ?

Continues below advertisement

કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખ આમને સામને આવી ગયા છે. કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખના આરોપોનો કુંવરજી બાવળિયાએ જવાબ આપ્યો છે. બાવળિયાએ કહ્યું કે, રાષ્ટ્રીય પ્રમુખ માટે અજમેરમાં યોજાયેલ બેઠક સમાજના બંધારણ વિરુદ્ધ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram