બોપલ ડ્રગ્સ કાંડમાં તોડ પડાઈ રહયા હોવાનો પોલીસ બેડામાં ચર્ચા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
01 Dec 2021 06:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોપલ ડ્રગ્સ કાંડમાં તોડ પડાઈ રહયા હોવાનો પોલીસ બેડામાં ચર્ચા. 10 નબીરાઓ દુબઇ પહોંચ્યા. યાર્ડની બેદરકારીથી ખેડૂતોનો પાક ભીનો થયો હોવાનો આરોપ લગાવતા વિઠ્ઠલ દુધાત્રા. ભરૂચ શહેરમાં વરસાદ પડતા ઠંડીમાં થયો વધારો. તાપીના વાતાવરણમાં આવ્યો પલટો. માવઠાની શક્યતાના પગલે પાટણ અને સિદ્ધપુરમાં એપીએમસી રહેશે બંધ.