પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ વચ્ચે વકર્યો વિવાદ, બન્ને સંઘ કરી રહ્યા છે શાબ્દિક પ્રહાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2021 09:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ વચ્ચે વિવાદ વકર્યો છે. શિક્ષક સંઘના પ્રમુખે શૈક્ષિક સંઘના હોદ્દેદારોને રિજેક્ટેડ માલ કહી દીધા છે. આ નિવેદન સામે શૈક્ષિક સંઘે પણ વાંધો ઉઠાવ્યો છે. આવું નિવેદન આપવું અયોગ્ય છે.