Diu Accident | દીવમાં બાઇક ઝાડ સાથે અથડાતા 2 યુવકો ઘાયલ
gujarati.abplive.com
Updated at:
31 Dec 2023 06:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDiu Accident | દીવ માં બાઈક ઝાડ સાથે અથડાય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ. દીવ નાગવા રોડ પર સિલાયાન્સ પંપ પાસે બાઈક ઝાડો સાથે અથડાય. બને યુવાનો ને દીવ હોસ્પિટલ ખસેડાયા.