દીવઃ વરસાદી માહોલ વચ્ચે ભારે પવનથી લાંગરેલી બોટ ફંગોળાઈ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
વરસાદી માહોલ વચ્ચે દીવના દરિયાકિનારે લાંગરેલી બોટ ફંગોળાતી જોવા મળી રહી છે. ભારે પવનને કારણે બોટ એકબીજા સાથે અથડાઈ રહી છે. જેનાથી માછીમારોને ભારે નુકસાન થવાની સંભાવના છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram