સુરતઃ નશાના કારોબારમાં બાળકોના ઉપયોગના કારસ્તાનનો પર્દાફાશ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરતમાં નશાના કારોબારમાં બાળકોનો ઉપયોગ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. સુરતમાં ધોરણ-9ના વિદ્યાર્થી પાસેથી અફીણ સપ્લાય કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કિશોર બે લાખ રૂપિયાના અફીણના જથ્થા સાથે ઝડપાયો છે.
Continues below advertisement