દીવ: નવા વર્ષની ઉજવણી માટે સહેલાણીઓની ભીડ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
નવા વર્ષની ઉજવણી માટે સહેલાણીઓ દીવ પહોંચ્યા છે. દીવનો નાગવા બીચ સહેલાણીઓથી ભરચક બન્યો છે. વહેલી સવારથી જ દીવમાં પ્રવાસીઓએ ભીડ કરી છે. જોકે કોરોનાની સ્થિતિ જોતા રાત્રી કર્ફ્યુ 11થી 6 વાગ્યા સુધીનો લગાવાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Corona State Diu Curfew Crowd Night ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News