દીવ, દમણ, સેલવાસાના પાર્ક અને બીચ પર્યટકો માટે કેટલા દિવસ રહેશે બંધ?
Continues below advertisement
કોરોના સંક્રમણને લઈ દીવ, દમણ અને સેલવાસા પ્રશાસને મહત્વના નિર્ણય લીધા છે. કોવિડ ટેસ્ટ કરાયેલા જ ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓને હોટલમાં પ્રવેશ આપવાની સંઘપ્રદેશ પ્રશાસને સૂચના આપી છે અને શનિવારે અને રવિવારે દીવ, દમણ અને સેલવાસાના પાર્ક અને બીચ પર્યટકો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ સંઘપ્રદેશ પ્રશાસને ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ જેવા રાજ્યોમાં સ્થાનિક લોકોને ન જવાની સલાહ આપી છે....
Continues below advertisement