દીવ:વોટર સ્પોર્ટ્સ દરમિયાન બની ઘટના, પેરાસિલિંગનું આકાશમાં દોરડું તૂટ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દીવના નાગવા બીચ પર વોટર સ્પોર્ટ્સ દરમિયાન ઘટના બની છે. પેરાસિલિંગનું આકાશમાં દોરડું તૂટ્યું. દોરડું તૂટી જતા દંપતી નીચે પટક્યું હતું. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઇ હતી. આ વીડિઓ સોશલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે.
Continues below advertisement