સરકારી મેડિકલ કોલેજો-હોસ્પિટલોમાં પ્રોફેસરો-ડોક્ટરોનું દિવાળી વેકેશન રદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સરકારી મેડિકલ કોલેજો-હોસ્પિટલોમાં પ્રોફેસરો-ડોક્ટરોનું દિવાળી વેકેશન રદ કરવામાં આવ્યું છે. નોન કોવિડ સારવાર પણ મળી રહે તે માટે ક્લાસ-1 અને ક્લાસ-2ના તમામ સ્ટાફનું વેકેશન રદ કરવામા આવ્યું છે. 1700થી વધુ પ્રોફેસરોને રજાઓ નહી મળે.