કોરોનાની રસી લીધા બાદ નવસારી સિવિલના ઇન્ચાર્જ ડૉક્ટર અશ્વિન પરમારે લોકોને શું કરી અપીલ?

Continues below advertisement
નવસારી જિલ્લામાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. નવસારી સિવિલ હોસ્પિટલના ઈંચાર્જ સિવિલ સર્જન અશ્વિન પરમારે કોરોનાની પ્રથમ કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધો. કોવિશિલ્ડ રસી લીધા બાદ ડૉક્ટર અશ્વિન પરમારને કોઈપણ પ્રકારની આડઅસર જોવા નહોતી મળી. નવસારી જિલ્લામાં આજે અલગ અલગ ત્રણ સ્થળો પર રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram