અમરેલીમાં વાવાઝોડા બાદ સ્થિતિ કફોડી, પાણીની સમસ્યાનો ઉકેલ લાવા માટે ખેડૂતનો અનોખો પ્રયાસ
Continues below advertisement
તૌકતે વાવાઝોડાના સાત દિવસ બાદ પણ અમરેલી જિલ્લામાં હજુ વીજપુરવઠો(Power Supply) ચાલુ થયો નથી.જેના કારણ સાવરકુંડલામાં પાણીની સમસ્યા માટે ખેડૂતે ડિઝલ પંપ દ્વારા પાણી ખેંચી ટ્રેક્ટરમાં ભરી દીધું અને લોકોને પીવાનું પાણી પુરુ પાડ્યું છે.
Continues below advertisement