રાજ્યમાં ક્યારે, ક્યાંથી અને કેટલું ઝડપાયું ડ્રગ્સ, જુઓ અહેવાલ
abp asmita
Updated at:
20 Dec 2021 11:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં 10મી નવેમ્બર 2021ના રોજ ખંભાળીયા હાઈવે પરથી 350 કરોડની કિંમતનું 66 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. 17 નવેમ્બર 2021એ દ્વારકાના નાવદ્રા બંદરેથી 120 કરોડનું હેરોઈન ઝડપાયું છે.