દૂધ સાગર ડેરી વિવાદ:કોંગ્રેસ નેતા-કાર્યકરોને સ્થાન આપતું હોવાનું ભાજપનો આરોપ, જુઓ વિડીયો
Continues below advertisement
દૂધ સાગર ડેરીની (Dudh Sagar Dairy) અંદર કોંગ્રેસના (Congress) નેતા અને કોંગ્રેસના કાર્યકરોને સ્થાન આપતું હોવાનું ભાજપનો (BJP) આરોપ છે. ચેરમેન અશોક ચૌધરી પર ભાજપ કાર્યકર્તાઓનો મનોબળ તોડવાનો આરોપ લગાવાયો છે. મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોરે આરોપ લગાવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Congress Mehsana Gujarat News Vice President World News District Activists Leader Panchayat Chairman Dudh Sagar Dairy ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates