ગીરના જંગલમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં થઈ પાણીની ભારે આવક
Continues below advertisement
ગીરના જંગલમાં ભારે વરસાદના કારણે જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે. ખોડિયાર ડેમમાં 1600 ક્યુસેક પાણીની આવક થઈ છે.
Continues below advertisement