વલસાડમાં ભારે વરસાદથી આ ગામ બેટમાં ફેરવાયું, ડેમના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા

Continues below advertisement

વલસાડના ઉમરગામમાં ખાબકેલા આઠ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉમરગામ તાલુકાના ટિમ્ભી ગામમાં ડેમનું પાણી ઘૂસી જતા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું હતું. ઘણા વિસ્તારોમાં નાના માછીમારોને નુકસાન બોટમાં સવાર થઈ તલાટી પાસે મદદ લેવા માટે પહોંચ્યા હતા. તલાટી પાસે નુકસાનની વીગતો લખાવી સરકાર પાસે મદદ મળે તેવી રજૂઆત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram