Surat: વિવિધ વિસ્તારો સહિત નેશનલ હાઈવે 48 પર ભરાયા વરસાદી પાણી, વાહનચાલકોને હાલાકી

Continues below advertisement

સુરતમાં ધોધમાર વરસાદથી ચલથાણથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા છે. અહીંયા પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સાથે જ સુરતના કડોદરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram