ભારે વરસાદના કારણે કચ્છના આ બે ધોધ સોળે કલાએ ખીલ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
પશ્ચિમ કચ્છના નખત્રાણા નજીક આવેલા ભુજથી 25 કિ.મીદૂર કડિયા ધ્રો અને પાલરઘુના ધોધ કાલે 2 ઇંચ વરસેલા વરસાદને પગલે સોળે કલાએ ખીલી ઉઠ્યા હતા. કુદરતી કોતરકામ ધરાવતા  બંને ધોધ જોશભેર વહેતાં પાણીથી ખીલી ઊઠ્યા હતા માત્ર પ્રકૃતિપ્રેમીપરંતુ સૌ કોઈને  નજારો અભિભૂત કરનારો બની રહે છે.નખત્રાણાથી 15 કિ.મીદૂર પાલરઘુના ધોધ એના કુદરતી કોતરકામ અને એમાં જોશભેર વહેતા વરસાદી પાણીને કારણે સહેલાણીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છેસારા વરસાદ બાદ ઊંડી ખીણમાં ભારે અવાજ સાથે પડતા પાલર પાણીના ધોધને જોવા લોકો ઊમટી પડે છેગઈકાલે પણ કુદરતી નજારો સર્જાતાં નજીકના વિસ્તારોમાંથી લોકો  સ્થળે પ્રકૃતિ દર્શન માટે પહોંચ્યા..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram