ભૂજમાં લોકડાઉનને કારણે રોજ કમાઈને ખાનારની હાલત કફોડી,વેપારી અણવરભાઈનો પરિવાર મુશ્કેલીમાં,જુઓ વીડિયો

Continues below advertisement

ભૂજમાં આંશિક લોકડાઉનના કારણે રોજ કમાઈને ખાનાર નાના વેપારીઓની હાલત કફોડી બની છે. સ્ટેશનરીની દુકાન ચલાવતા અણવર ભાઈનો પરિવાર હાલ કપરી સ્થિતિનો સામનો કરી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram