કમોસમી વરસાદથી નવસારીના ગણદેવી તાલુકાનો આ ડેમ થયો ઓવરફ્લો, જુઓ વીડિયો 

Continues below advertisement
કમોસમી વરસાદથી નવસારીના ગણદેવીનો દેવધા ડેમ છલકાયો હતો.  કેચમેંટ વિસ્તારમાં પાણી આવતા ડેમની જળ સપાટી વધી હતી. ગણદેવી, બીલીમોરા સહિત 12 ગામના લોકોને તેનાથી ફાયદો થશે. દિવાળીમાં ડેમના દરવાજા બેસાડ્યા બાદ ડેમની જળ સપાટી ઘટી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram