Dust Storm: આંધી-વંટોળ માટે તૈયાર રહેજો! , ગુજરાતના આ જિલ્લાઓમાં મોટું જોખમ! હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

Dust Storm: આંધી-વંટોળ માટે તૈયાર રહેજો! , ગુજરાતના આ જિલ્લાઓમાં મોટું જોખમ! હવામાન વિભાગની આગાહી

 

કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારે પવન સાથે આંધી વંટોળની હવામાન વિભાગની આગાહી.. કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં ફુંકાઈ શકે છે ભારે પવન દિવસભર પવન ફુંકાતા રાજ્યમાં ઘડ્યો ગરમીનો પારો. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઘટીને 41 ડિગ્રીની આસપાસ નોંધાયો.. અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને 42.6 ડિગ્રીની નીચે પહોંચ્યો. 11 જૂન બાદ અમદાવાદમાં થઈ શકે છે ચોમાસાનું આગમન.. 11 જૂના બાદ અમદાવાદમાં વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી.. જૂનના અંતમાં ચોમાસુ જમાવશે પ્રભુત્વ. મે મહિનો અમદાવાદ માટે સાબિત થયો કાળઝાળ. મે મહિનાના 31 દિવસમાંથી 27 દિવસ સુધી નોંધાયું 42 ડિગ્રીથી વધુ તાપમાન.. 8 જૂન બાદ ગરમીનું પ્રમાણ એકંદરે ઘટવાની શક્યતા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram