Dwarka Operation Angel | બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન અંતિમ તબક્કામાં, ગમે ત્યારે બહાર આવશે બાળકી
gujarati.abplive.com
Updated at:
01 Jan 2024 08:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDwarka Operation Angel | કલ્યાણપુર તાલુકાના રાણ ગામે એક એન્જલ નામ ની બાળકી બોર માં ફસાઈ હોય જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ ફાયર ટીમો 108 દ્વારા સતત 7કલાક થી જહેમત ઉઠાવી ર હું છે ત્યારે 35 ફૂટ ઊંડા બોર માંથી બાળકી 15 ફૂટ જેટલી ઊંચી આવી ગઈ હોય અને એક હું ક દ્વારા બાળકી ઉપર આવી હોય ત્યારે અચાનક જ વચ્ચે ક્યાયક ફસાઈ જતાં બાળકી ને કાઢવા એક હિટાચી મશીન લગાવી તેની મદદ લેવાઇ રહી છે.ત્યારે હાલ બપોરે એક વાગ્યાથી હવે સાત વાગવા આવી રહ્યા છે ત્યારે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.