દ્વારકાઃ સાવકી માતાની હેવાનીયત, લાડુ પુરી ખાતા બાળકીને આપી બચકા ભરી સજા

Continues below advertisement

દ્વારકાના ખંભાળીયામાં સાવકી માતાની હેવાનીયતનો વીડિયો વાયરલ થયો છે. સાવકી માતાએ બાળકી પર અત્યાચાર ગુજાર્યો છે. લાડુ અને પુરી ખાતા માતાએ બાળકીને સજા આપી છે.શરીરે બચકા ભરી તવાના ડામ આપ્યા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram