Dwarka: ખંભાળિયામાં મહિલા કોગ્રેસ શહેર પ્રમુખ રેખાબેન ભાજપમાં જોડાયા, જુઓ વીડિયો

Continues below advertisement

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ રેખાબેન ખેતીયા કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. પાલિકા વોર્ડ ન 4 માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડતા રેખા બેન ભાજપમાં જોડાયા હતા. ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા રેખાબેન ખંભાળિયા પ્રાંત કચેરી પહોંચ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram