દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જુઓ CCTV
Continues below advertisement
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. .સુરત શહેર અને ગ્રામ્યમાં ત્રણ વાગ્યાને 40 મિનિટે 4.3ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો. શહેરના ઉદ્યના દરવાજા, અડાલજ, રાંદેર અને સિટીલાઈટ વિસ્તારમાં તો ગ્રામ્યમાં માંગરોળ, માંડવી, બારડોલી, ઓલપાડ સહિતના વિસ્તારમાં ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
Continues below advertisement