પેન્સિલવેનિયા રાજ્યમાં વિજય થતા જ બાઇડેન 270નો આંકડો પાર કરશે
Continues below advertisement
પેન્સિલવેનિયા રાજ્યમાં વિજય થતા જ બાઇડેન 270નો આંકડો પાર કરશે. બાઇડેનને જીતવા માટે છ ઇલેક્ટોરલ વોટની જરૂર છે. અમેરિકામાં 18થી 29 વર્ષના ફક્ત 35 ટકા યુવાઓએ ટ્રમ્પને મત આપ્યા હતા.
Continues below advertisement