શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં જ શિક્ષણ વિભાગની બેદરકારી, શાળાની છત ધરાશાયી
Continues below advertisement
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં જ શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ભાવનગરના ઠોંડાની પ્રાથમિક શાળાની છત ધરાશાયી થઈ છે. શાળાનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
Continues below advertisement