પ્રાથમિક સરકારી શાળાના શિક્ષકોના આઠ કલાક નોકરી મુદ્દે શિક્ષણમંત્રી અડગ,જુઓ વીડિયો
Continues below advertisement
પ્રાથમિક સરકારી શાળાના શિક્ષકોના આઠ કલાક નોકરી મુદ્દે શિક્ષણમંત્રી(education minister) અડગ છે. તેમણે કહ્યું કે, આઠ કલાકની હાજરીની સમય મર્યાદામાં કોઈ મુક્તિ આપવામાં નહીં આવે. શિક્ષકોની સમય ઘટાડવાની માંગને શિક્ષણમંત્રીએ ફગાવી દીધી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News World News Education Minister Job Issue School Teachers Resolute ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live Eight-hour Primary Government