કોરોનાની બીજી અને ઘાતકી લહેરમાં લોકોના માનસ પર શું પડી રહી છે અસર,માનસિક દર્દીઓમાં કેટલો નોંધાયો વધારો?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કારણે લોકો માનસિક સંતુલતન ગુમાવી રહ્યાં છે. સામાન્ય વર્ષ કરતા વર્ષ 2021માં 25 ટકા માનસિક દર્દીઓમાં વધારો થયો છે. કોરોનાની બીજી લહેરમાં બીકના કારણે લોકો માનસિક સંતુલન ગુમાવી રહ્યાં છે.
Continues below advertisement