પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલીઓ માટે ચક્રો ગતિમાન, કોને અપાશે અગ્રિમતા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 06:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલીઓ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દંપતિના કિસ્સામાં જિલ્લા ફેરની બદલીઓમાં અગ્રીમતા આપવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં દંપતિ કિસ્સામાં કરાયેલી જિલ્લા ફેર અરજીઓની વિગત મંગાવવામાં આવી છે.