વડોદરામાં પણ જાહેર માર્ગો પરથી હટાવાશે ઈંડા અને નોનવેજની લારીઓ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજકોટ બાદ હવે વડોદરામાં પણ જાહેર માર્ગો પરથી હટાવાશે ઈંડા અને નોનવેજની લારીઓ. વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ આદેશ આપ્યો છે. 10 દિવસમાં ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા માટે આદેશ કરાયો છે. આ ઉપરાંત માંસાહારની દુકાનોમાં પણ મટન લટકાવી નહિ શકાય.
Continues below advertisement