બર્ડ ફ્લૂની દહેશતના કારણે ઇંડા અને ચીકનના ભાવમાં ઘટાડો, જુઓ વીડિયો
Continues below advertisement
બર્ડ ફ્લૂની દહેશતને પગલે ચિકન અને એગ્સ ખાવાના શોખીનોમાં ખચવાટ પેદા કર્યા છે. પરિણામે ચિકન અને એગ્સ ખાનારાઓની સંખ્યા ઘટી છે. માંગ ઘટતા તેનાં વેચાણમાં પણ ઘટાડો થયો છે. પરિણામે ચિકન અને એગ્સના ભાવમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. હોટલ્સની અંદર ચિકન અને એગ્સની ડિશની ડિમાન્ડ ઘટતા પોલીટ્રી ફાર્મમાં લાઈવ બર્ડ, ડ્રેસ ચીકાન અને એગ્સના વેચાણમાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Continues below advertisement