અમરેલીમાં અકસ્માતમાં માસૂમ બાળકી સહિત આઠ લોકોના મોત,કોના કોના થયા મોત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 11:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના સાવરકુંડલામાં ઝુંપડપટ્ટી પર બેકાબુ ટ્રક ચઢી જતા આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક માસૂમથી માંડી વૃદ્ધના મોત થયા છે. આ સાથે સાત વર્ષના બાળક સહિતના બે લોકોએ ગંભીર ઈજા થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.