રાજ્યમાં કઈ આઠ ખાનગી યુનિવર્સિટીને અપાશે મંજૂરી?જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં આઠ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવશે.અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભરુચ સહિત ખાનગી યુનિવર્સિટીને મંજૂરી અપાશે. જેના માટે સરકાર ગૃહમાં બિલ લાવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Vadodara Rajkot Surat Bharuch ABP ASMITA House Bill Legislative Assembly Private University Manzoor