સરિતા ગાયકવાડને DySP બનાવાતા ડાંગના આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સરિતા ગાયકવાડને DySP બનાવાતા ડાંગના આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પવિત્ર દશેરાના પર્વ નિમિતે સરિતા ગાયકવાડને પોલીસ અધિક્ષક તરીકેનો નિમણૂક પત્ર આપ્યો છે. સરિતા ગાયતવાડના પરિવાર સહિત આદિવાસી સમાજમાં આનંદની લાગણી છે. સરિતા ગાયકવાડે સરકાર અને માર્ગદર્શન પુરૂ પાડનાર અશોક ધોરાજીયાનો આભાર માન્યો હતો.