સોલાર પ્લાન્ટમાં 10 કરોડ સુધીનું રોકાણ કરનાર ઉદ્યોગપતિઓ મુકાયા મુશ્કેલીમાં, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2021 12:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોલાર પ્લાન્ટમાં રોકાણ કરનાર ઉદ્યોગપતિઓ સબસિડી મળવાની આશાએ સલવાયા છે. જેમાં દસ કરોડ સુધીનું રોકાણ કરનાર ચાર હજાર ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. સોલાર પ્લાન્ટમાં SMEને મળતી સબસિડી રોકાણ કરનારને મળે તેવી શક્યતાઓ નહીવત છે.