પ્રદેશ કોંગ્રેસમાં નવા સુકાનીની થઇ એન્ટ્રી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જગદીશ ઠાકોર બન્યા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ. તો સુખરામ રાઠવાને સોંપાઈ નેતા વિપક્ષની જવાબદારી. શનિવારથી ઠંડીમાં થશે આંશિક ઘટાડો. તાપમાન 3થી 5 ડિગ્રી વધશે. વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી હતી ઠંડક. સુરતમાં 30 સ્થળોએ આવક વેરા વિભાગના દરોડા. બિલ્ડર લોબીમાં ફફડાટ. સુરતમાં જાહેરમાં માછલીઓનું વેચાણ કરતા લોકો પર કોર્પોરેશને કરી કાર્યવાહી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Surat Gujarat News ABP News State Corporation Market Water Pipeline Vatva Fish Proceedings ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates ABP News