Fake Toll Booth Racket | નકલી ટોલનાકા મુદ્દે મોરબી જિલ્લા ભાજપ પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું આપી પ્રતિક્રિયા?
gujarati.abplive.com
Updated at:
04 Dec 2023 08:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFake Toll Booth Racket | મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી છે, અહીં નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી.