Mehsana:ભાજપ શાસિત વિજાપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખને ફટકારાઈ બે વર્ષની સજા,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Apr 2021 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ શાસિત વિજાપુર તાલુકા (Vijapur taluka panchayat)પંચાયતના ઉપ પ્રમુખ(vice president )ને કોર્ટે ખોટા બિલ રજૂ કરી રૂપિયાની ઉચાપતના કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે.10 વર્ષ પહેલા શૌચાલય કૌભાંડ અંગે ઉપ પ્રમુખ મદનસિંહ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી.