ખેડૂતોને તાત્કાલિક વીજ જોડાણ આપવાના સરકારના દાવાઓ પોકળ, છેલ્લા એક વર્ષથી 10293 અરજી પેન્ડિંગ

Continues below advertisement
રાજ્ય સરકારના ખેડૂતોને તાત્કાલિક વીજ જોડાણ આપવાના દાવાઓ પોકળ સાબિત થયા છે. રાજ્યમાં કૃષિ વીજ જોડાણ મેળવવા માટે ખેડૂતોની 82698 અરજીઓ પડતર છે. કુલ પડતર અરજીઓ પૈકી 10293 છેલ્લા એક વર્ષથી પડતર. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 11079 અરજીઓ પડતર છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં સરકારે જવાબ આપ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram