પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના કયા નેતાને ખેડૂતોએ ખખડાવ્યા ? વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Oct 2020 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાજપ- કૉંગ્રેસ ચૂંટણી પ્રચારમાં એડચોટીનું જોર લગાવી રહી છે. તેની વચ્ચે ધારી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાને રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયા ની હાજરીમાં મતદારોએ ખખડાવ્યા હતા. ખેડૂતોના પ્રશ્ન મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે.