દ્વારકામાં વીજ પોલ ઉભા કરતી કંપનીઓ સામે સતત ત્રીજા દિવસે ખેડૂતોનો વિરોધ યથાવત
Continues below advertisement
દ્વારકામાં વીજ પોલ ઉભા કરતી ખાનગી કંપની સામે સતત ત્રીજા દિવસે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ જમીનમાં ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ યોગ્ય વળતર અને ન્યાય માટેના સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કંપની સામે લડત કરવા ખેડૂતો મક્કમ છે.
Continues below advertisement