Gujarat Rain Effect | ગુજરાતમાં 2 દિવસ પડેલા મીની વાવાઝોડાથી ખેડૂતો પાયમાલ
હરેશ કણઝરીયા
Updated at:
14 May 2024 09:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Rain Effect | ગુજરાતમાં 2 દિવસ પડેલા મીની વાવાઝોડાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતાના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવીને વળતર આપવાની માંગ કરી છે.